દરેક વિદ્યાર્થી માટે સહાય
- સરકારી શિષ્યવૃત્તિ માર્ગદર્શન અને ફોર્મ ભરવામાં મદદ
- અધ્યાપકો સાથે મેન્ટર–મેન્ટી વ્યવસ્થા
- ફરિયાદ નિવારણ અને પરામર્શ
- છોકરા-છોકરીઓ માટે અલગ છાત્રાલયો
- આટગાંવ રેલવે સ્ટેશનથી કૉલેજ બસ
- આરોગ્ય સેવા અને તબીબી શિબિરો
- પૂરક વર્ગો અને પરીક્ષા સહાય